કોરોનાના વધતા જતાં સંક્રમણે હાલ દરેકની ચિંતા વધારી છે. આ સ્થિતિમાં આહારશૈલી પર વિશેષ ધ્યાન આપવુ જરૂરી છે. તો ચાલો જાણીએ કે, કેવું ડાયટ આપને સંક્રમણથી બચાવશે..
2/6
જો ડાયટ પ્રોપર હશે તો ઇમ્યુનિટી બની રહેશે અને તેનાથી સંક્રમણથી બચી શકાશે. મહામારીમાં વિશ્વ આરોગ્ય સંસ્થા Whoએ પણ પ્રોપર ડાયટ પ્લાન માટે એક ગાઇડલાઇન જાહેર કરી છે. શું છે જાણીએ.
3/6
કોરોનાથી બચવા માટે ડાયટમાં તાજા ફળો, સલાડ, ગ્રીન વેજેટિબલને સામેલ કરવું જોઇએ. આ તમામ ફૂડ ઇમ્યુનિટી બૂસ્ટર હોવાથી વાયરસના સંક્રમણથી દૂર રાખે છે.
4/6
દરરોજ ઓછામાં ઓછા 5 ફળ, 2,50 ગ્રામ ગ્રીન વેજીટેબલ, 180 ગ્રામ અનાજ લેવા જોઇએ. ડાયટમાં વધુ પ્રમાણમાં નમક અને ખાંડ લેવાનું ટાળવું જોઇએ.
5/6
શરીરને હાઇડ્રેઇટ રાખો, આ માટે રસદાર પાણી યુક્ત ફળોનું સેવન કરો. કાકડી, તરબૂચ.શક્કર ટેટીને ડાયટમાં સામેલ કરો. દિવસમાં 8થી 10 ગ્લાસ પાણી પીવું જોઇએ.
6/6
ફાઇબરયુક્ત ફૂડને વધુમાં વધુ ડાયટમાં સામેલ કરવાનો આગ્રહ રાખો,. ડાયટમાં કઠોળ, લીલા શાકભાજી અને હોલ ગ્રેન સામેલ કરો. ફેટયુકત ફૂડ માત્ર દિવસમાં 30 ટકા જ લેવું જોઇએ.