શોધખોળ કરો
Happy Birthday PM Modi: જાણો PM નરેન્દ્ર મોદી વિશે 5 રસપ્રદ તથ્યો
PM Modi Birthday: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો 73મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. PM મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ મહેસાણા જિલ્લાના વડનગર ગામમાં થયો હતો.

પીએમ મોદીના બર્થડેનું સેલિબ્રેશન
1/6

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતની આઝાદી બાદ જન્મેલા પ્રથમ વડાપ્રધાન છે.
2/6

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક પણ વખત ચૂંટણી હાર્યા નથી.
3/6

નરેન્દ્ર મોદી ત્રણ વખત ગુજરાતના મુખ્યમંત્રી અને બે વખત ભારતના વડાપ્રધાન રહી ચૂક્યા છે.
4/6

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં GST અને નોટબંધી જેવી વિચારધારાઓનો અમલ કરનારા પ્રથમ વડાપ્રધાન છે.
5/6

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેટલી હવાઈ મુસાફરી કરી છે તેટલી ભારતના કોઈ વડાપ્રધાને નથી કરી, એટલે કે તેઓ આકાશમાં મહત્તમ સમય વિતાવનારા ભારતના પ્રથમ વડાપ્રધાન છે.
6/6

નરેન્દ્ર મોદીના પિતાની વડનગર રેલવે સ્ટેશન પર ચાની દુકાન હતી. અહીં તેમણે 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહેલા સૈનિકોને ચા પીરસી હતી.
Published at : 17 Sep 2023 06:59 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
આરોગ્ય
ગુજરાત
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
