શોધખોળ કરો
Politicians Hobbies: કોઇને પેઇન્ટિંગનો તો કોઇને ક્રિકેટનો છે શોખ, જાણો નેતાઓના શોખ
11
1/5

પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સતત ત્રીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. આ અગાઉ તેઓ કેન્દ્રમાં મંત્રી પણ રહ્યા છે. રાજનીતિ સિવાય મમતા બેનર્જીને કવિતાઓ લખવાનો અને પેઇન્ટિંગનો શોખ છે. તે ખૂબ સારું ચિત્ર દોરી શકે છે.
2/5

શિવસેનાના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને રાજનીતિ વારસામાં મળી છે. રાજનીતિથી અલગ તેઓને ફોટોગ્રાફીનો શોખ છે. તેમના વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી અનેકવાર ચર્ચામાં રહી છે.
Published at : 26 Dec 2021 07:06 PM (IST)
આગળ જુઓ





















