શોધખોળ કરો
યલો, ઓરેંજ અને રેડ, ‘જળપ્રલય’ને લઈ IMDએ જાહેર કર્યું એલર્ટ, જાણો ગુજરાત સહિત અન્ય રાજ્યોની ભવિષ્યવાણી
Rain Alert: હવામાન વિભાગે ભારે વરસાદને વિવિધ રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડમાં રેડ એલર્ટ છે, દિલ્હીમાં આ સમયે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

વરસાદનું એલર્ટ
1/7

દેશભરમાં વરસાદ બાદ હાલ સ્થિતિ બેકાબૂ બની છે. આ જ કારણ છે કે હવામાન વિભાગે વિવિધ રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે.
2/7

સૌથી પહેલા રેડ એલર્ટની વાત કરીએ તો હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના સાત જિલ્લાઓમાં 10 અને 11 જુલાઈ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
3/7

ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ બાદ હાહાકાર મચી ગયો છે, જેના કારણે IMDએ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
4/7

પશ્ચિમ યુપી, પશ્ચિમી એમપી, આસામ, ઉત્તર બંગાળ, સિક્કિમમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
5/7

જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, દિલ્હી, ચંદીગઢ અને હરિયાણામાં યલો એલર્ટ ચાલુ છે.
6/7

રાજસ્થાન, ગુજરાત, એમપી, બિહાર, ઝારખંડ, છત્તીસગઢમાં પણ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
7/7

હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના સાત જિલ્લા મંડી, ઉના, હમીરપુર, બિલાસપુર, ચંબા, કાંગડા અને કુલ્લુ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
Published at : 10 Jul 2023 11:19 AM (IST)
આગળ જુઓ
Advertisement