શોધખોળ કરો
India-Canada Military: ભારત સામે ઘર્ષણ કરનારી કેનેડાની સેના ઇન્ડિયાથી કેટલી છે પાવરફૂલ ? જુઓ તસવીરોમાં...
ભારત અને કેનેડા વચ્ચે તાજેતરના મહિનાઓમાં કેટલાય સંઘર્ષો સામે આવ્યા છે, જો કે, બંને દેશો ભૌગોલિક રીતે દૂર છે
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/8

India-Canada Military: ભારત અને કેનેડા વચ્ચે તાજેતરના મહિનાઓમાં કેટલાય સંઘર્ષો સામે આવ્યા છે, જો કે, બંને દેશો ભૌગોલિક રીતે દૂર છે. આ બંને એવા દેશો છે કે જેઓ અનન્ય અને પાવરફૂલ લશ્કરી તાકાત પણ ધરાવે છે. અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ કે, ભારત અને કેનેડામાં કેટલી છે લશ્કર તાકાત, કોણ છે મજબૂત...
2/8

કેનેડા અને ભારત બંને પાસે તેમની સેનાઓ માટે વિશાળ સંરક્ષણ બજેટ છે, જેની મદદથી બંને દેશો તેમના સૈન્ય દળોને મજબૂત કરવા માટે ખર્ચ કરે છે. ભારતનું સંરક્ષણ બજેટ 62 ટ્રિલિયન રૂપિયાથી વધુ છે અને કેનેડાનું બજેટ 30 ટ્રિલિયન રૂપિયા છે.
Published at : 27 Dec 2023 12:47 PM (IST)
આગળ જુઓ




















