શોધખોળ કરો
Advertisement

UP Oldest CM: અત્યાર સુધીમાં UPમા બન્યા છે 21 મુખ્યમંત્રી, આ છે સૌથી મોટી વયે સીએમ બનેલા 5 નેતા
ફાઈલ તસવીર
1/5

રામ પ્રકાશ ગુપ્તા ઉત્તર પ્રદેશના જાણીતા મુખ્યમંત્રી હતા. ગુપ્તા વર્ષ 1999માં રાજ્યના સીએમ બન્યા હતા. જ્યારે તેમણે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે તેમની ઉંમર 77 વર્ષની હતી.
2/5

બાબુ બનારસી દાસની ગણતરી યુપીના મોટા નેતાઓમાં થાય છે. સ્વર્ગસ્થ બાબુ બનારસી દાસના સંતાનો પણ રાજકારણમાં છે. બનારસી દાસ 1979માં 67 વર્ષની વયે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા.
3/5

ત્રિભુવન નારાયણ સિંહ યુપીના સીએમ પણ હતા. ત્રિભુવન નારાયણ સિંહ 1970માં 66 વર્ષના હતા ત્યારે રાજ્યના સીએમ બન્યા હતા.
4/5

કમલાપતિ ત્રિપાઠી ઘણી ભાષાઓના જાણકાર હતા. તેઓ કેન્દ્રીય મંત્રી હોવાની સાથે યુપીના સીએમ પણ બન્યા હતા. 1971માં જ્યારે કમલાપતિ ત્રિપાઠી યુપીના સીએમ બન્યા ત્યારે તેમની ઉંમર 66 વર્ષની હતી.
5/5

ચૌધરી ચરણ સિંહ મોટા ખેડૂત નેતા અને દેશના વડાપ્રધાન હતા. પીએમ બનતા પહેલા તેઓ બે વખત યુપીના સીએમ પણ રહી ચૂક્યા છે. તેઓ 3 એપ્રિલ 1967ના રોજ પ્રથમ વખત યુપીના મુખ્યમંત્રી બન્યા હતા. જ્યારે તેઓ સીએમ બન્યા ત્યારે તેમની ઉંમર 65 વર્ષની હતી.
Published at : 11 Dec 2021 04:22 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
સુરત
ધર્મ-જ્યોતિષ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
