શોધખોળ કરો
ભાજપે 39 સભ્યો અને 37 વિશેષ નિમંત્રિતો સાથે આ રાષ્ટ્રીય મોરચાની કરી જાહેરાત, જાણો ગુજરાત સહિતનાં રાજ્યોમાંથી કોનો સમાવેશ ?
તસવીર સૌજન્યઃ ભાનુબેન બાબરીયા એમએલએ ફેસબુક
1/6

નવી દિલ્લીઃ ભાજપે રાષ્ટ્રીય અનુસુચિત જાતિ મોર્ચા કારોબારીની જાહેરાત કરી છે.
2/6

શીડ્યુલ્ડ કાસ્ટ મોર્ચા નેશનલ એક્ઝીક્યુટિવ મેમ્બર્સમાં ગુજરાતનાં મહિલા દલિત નેતા દર્શનાબેન વાઘેલા તથા એક ભૂતપૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ મકવાણાને સ્થાન મળ્યું છે.
Published at : 22 Mar 2021 12:04 PM (IST)
આગળ જુઓ




















