શોધખોળ કરો
સટ્ટા બજાર, એક્ઝિટ પોલ બધું જ ફેઈલ ? PM મોદીના NDAને કાંટે કી ટક્કર આપી રહ્યું છે ઈન્ડિયા ગઠબંધન
સટ્ટા બજાર, એક્ઝિટ પોલ બધું જ ફેઈલ ? PM મોદીના NDAને કાંટે કી ટક્કર આપી રહ્યું છે ઈન્ડિયા ગઠબંધન
સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને શરદ પવાર
1/7

Lok Saha Election Result 2024: લોકસભા ચૂંટણીના પ્રથમ વલણોમાં NDA 290 બેઠકો સાથે આગળ હોય તેવું લાગે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન 200 બેઠકો પર પહોંચી ગયું છે. લોકસભા ચૂંટણીમાં કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. એક્ઝિટ પોલથી એકદમ વિપરિત શરુઆતના વલણો જોવા મળી રહ્યા છે.
2/7

લોકસભા ચૂંટણીના પ્રથમ વલણોમાં NDA 290 બેઠકોથી આગળ છે
Published at : 04 Jun 2024 09:35 AM (IST)
આગળ જુઓ