Margherita Hack Google Doodle: ગૂગલે આજે શનિવાર 12 જૂને એક એનિમેટેડ ડૂડલ ની સાથે ઇટલીની ખગોળશાસ્ત્રી માર્ગરીટા હૈકને શ્રદ્ધાંજલિ આપી છે. હૈકને 1995માં એસ્ટ્રોયડ 8558ની શોધ કરવા માટે શ્રેય આપવામાં આવે છે. સ્પેસ સાયન્સમાં સિતારોની સ્ટડીના કારણે તે 'લેડી ઓફ ધ સ્ટાર્સ' નામે વધુ પ્રચલિત થઇ હતી.
2/4
માર્ગેરીટા હૈકનો જન્મ 12 જૂન 1922માં ફ્લોરોન્સમાં થયો હતો અને તે ટ્રાએસ્ટે યુનિવર્સિટીમાં એસ્ટ્રો ફિઝિક્સની પ્રોફેસર હતી. તે 1964થી 1987 સુધી ટ્રાઅસ્ટે ખગોોળિય વેધશાળામાં પ્રશાસન કરનાર પહેલી ઇટાલિયન
3/4
તેમની શોધનો મુખ્ય વિષય સિતારોની સંરચના અને ગુરૂત્વાકર્ષણનું અધ્યન સામેલ છે. 1970ના દશક દરમિયાન તેમણે કોર્પિનિકસ ઉપગ્રહથી યૂવી ડેટા પર કામ કર્યું, તેમનો ઉદેશ્ય તારકીય વાતાવરણના બહારીના હિસ્સામાં થનાર ઉર્જાવાન ઘટનાનું અધ્યન કરવાનું છે. તેમજ મોટા પાયે નુકસાનની માહિતી મેળવવાનો હતું
4/4
કોપરનિક્સના ડેટા પર આધારિત તેમની પહેલી શોધ લેખ 1974માં નેચરમાં પ્રકાશિત થયો હતો. હતું. આ સિવાય તે શિક્ષણ, આઉટરિચ અને રાજકારણમાં પણ સક્રિય રીતે સામેલ હતી. 12 જૂન 2012માં તેમના 90માં જન્મદિવસે તેમણે ઇટલી ગણરાજ્યના સર્વોચ્ચ સન્માન 'ધમા ડિ ગ્રાન"ની ઉપાધિ મળી છે.ગૂગલના આજના ડૂડલમાં તે દૂરબીનની સાથે સિતારો નિહાળતી જોવા મળે છે.