શોધખોળ કરો
શરીરમાં જો આ લક્ષણો દેખાય તો થઇ જજો સાવધાન, મોતની છે વોર્નિગ

પ્રતીકાત્મક તસવીર
1/7

શરીરમાં મહેસૂસ થતાં કેટલાક બદલાવ મોતનો સંકેત આપે છે. ડોક્ટર્સ ચેતાવણી આપે છે કે, આવા શરીરના બદલાવને ઇગ્નોર ન કરવા જોઇએ। એ ગંભીર બીમારીના સંકેત હોઇ શકે છે.
2/7

એક સ્ટડી મુજબ શોધકર્તાએ દાવો કર્યો છે કે, મોતના આ વોર્નિગ દસ વર્ષ પહેલા જ શરીરમા જોવા મળે છે. જેને ચાલવા ફરવા સહિતની ગતિવિધની સાથે ઓળખી શકો છો.
3/7

બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક સ્ટડીના આધારે 65 વર્ષથી વધુ ઉંમરમાં ફિઝિકલ મોટર ફંકશન ઘટાડો મૃત્યુના વધતા જોખમ સાથે જોડાયેલું છે.
4/7

એક્સપર્ટનું માનવું છે કે, વ્યક્તિની ખુરશી પરથી ઉઠવાની મૂવમેન્ટથી માંડીને વોકિંગ સ્પીડ અને નબળી ગ્રિપ સ્ટ્રેન્થ દ્રારા આ સંકેતને ઓળખી શકાય છે અને શરૂઆતથી તેને રોકથામ કરી શકાય છે.
5/7

એક્સ્પર્ટના મત મુજબ 33થી 55 ઉંમરની 6000 વોલિયન્ટર્સ આ મુદ્દે સ્ટડી થયું હતું. જેને વર્ષ 1985થી 1988ની વચ્ચે કન્ડક્ટ કરવામાં આવ્યાં હતા. ત્યારબાદ 2007 અને 2016ની વચ્ચે આ લોકોને ત્રણ અલગ અલગ મોકા પર શારિરીક મુલ્યાકન પણ કરવામાં આવ્યું હતું.
6/7

આ સ્ટડી પરથી શોધકર્તાને જોવા મળ્યું કે, 22 ટકા કેસમાં સ્લો વોકિંગ સ્પીડની સમસ્યા જોવા મળી હતી. તો 15 ટકા કેસમાં નબળી ગ્રિપ સ્ટ્રેન્થ અને 14 ટકા કેસ ખુરશીથી ઉઠવાની સ્લો સ્પીડથી જોડાયેલા છે.
7/7

આટલું જ નહીં મરનાર વોલન્ટિયર્સ મોતથી 4 વર્ષ પહેલા ‘ડેઇલી લિવિંગ એક્ટિવિટિઝ’માં સર્વાઇવ કરી રહેલા લોકોથી વધુ મુશ્કેલી મહેસૂસ કરી.આ સમયમાં આ લોકોની મુશ્કેલીમાં સતત વધારો થતો જોવા મળ્યોં
Published at : 15 Aug 2021 05:14 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
શિક્ષણ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
