શોધખોળ કરો
G7 Summit: પીએમ મોદીએ જો બાઈડન, જસ્ટિન ટ્રુડો અને ઈમૈનુએલ મૈક્રોં સાથે મુલાકાત કરી, જુઓ ફોટો
G-7 summit
1/6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G-7 શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે જર્મની પહોંચ્યા છે. પીએમ મોદી G-7 દેશોના પ્રમુખો, G-7ના ભાગીદાર દેશ અને અતિથિ આંતરરાષ્ટ્રીય સંગઠનોના નેતાઓ સાથે દેખાયા હતા.
2/6

જર્મનીમાં જી7 સમિટમાં ભાગ લેવા પહોંચેલા પીએમ મોદીએ ખુબ જ ઉત્સાહ સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન (Joe Biden) સાથે મુલાકાત કરી હતી.
Published at : 27 Jun 2022 06:06 PM (IST)
આગળ જુઓ





















