શોધખોળ કરો
45 વર્ષ બાદ આ દેશની મુલાકાત કરશે ભારતના વડાપ્રધાન, PM મોદીનો પ્રથમ પ્રવાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 અને 22 ઓગસ્ટે પોલેન્ડમાં રહેશે. વર્ષ 2022માં યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે પરત લાવવા પોલેન્ડે ઘણી મદદ કરી હતી.
વડાપ્રધાન મોદી
1/8

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 અને 22 ઓગસ્ટે પોલેન્ડમાં રહેશે. વર્ષ 2022માં યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે પરત લાવવા પોલેન્ડે ઘણી મદદ કરી હતી.
2/8

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનની મુલાકાતે જવાના છે, પરંતુ તે પહેલા તેઓ યુરોપના આઠમા સૌથી મોટા દેશમાં થોડા દિવસ રોકાશે. તેમની મુલાકાતને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.
Published at : 21 Aug 2024 07:33 AM (IST)
આગળ જુઓ