શોધખોળ કરો
Uttarkashi Tunnel Rescue: રેટ માઈનર્સે ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢ્યા, CM ધામીએ શાલ ઓઢાડી કર્યું સ્વાગત
Uttarkashi Tunnel Rescue: રેટ માઈનર્સે ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢ્યા, CM ધામીએ શાલ ઓઢાડી કર્યું સ્વાગત

તસવીર-સોશિયલ મીડિયા
1/8

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવામાં આવ્યા છે.
2/8

સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારોમાં વિજય હોરીને સૌથી પહેલા બહાર કાઢવામાં આવ્યા હતા. આ પછી ગણપતિ હોરીને બહાર કાઢવામાં આવ્યા હતા.એક બાદ એક તમામ મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા.
3/8

રેટ માઈનર્સ આ કામદારો માટે ભગવાન બનીને સામે આવ્યા છે.
4/8

ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ તમામ મજૂરોનું શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું.
5/8

સીએમ પુષ્કર સિંહ ધામી ઉત્તરકાશીમાં ચાલી રહેલા બચાવ અભિયાન પર સતત નજર રાખી રહ્યા હતા.
6/8

સીએમ પુષ્કર સિંહ ધામીની સાથે કેન્દ્રીય મંત્રી વીકે સિંહ પણ છેલ્લા ઘણા દિવસોથી સિલ્ક્યારા ટનલ ખાતે બચાવ કામગીરીની સમીક્ષા કરી રહ્યા હતા.
7/8

ઉત્તરકાશીમાં નિર્માણાધીન સિલ્ક્યારા ટનલમાં છેલ્લા 17 દિવસથી 41 મજૂરો ફસાયેલા હતા. જેના બચાવમાં અનેક મુશ્કેલીઓ પડી રહી હતી.
8/8

રેટ માઈનિંગ કરનારાઓની ટીમે હાથ વડે ખોદકામ કરીને બચાવ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રેટ માઈનર્સ નાના વિસ્તારોમાં જ્યાં મશીન ન ચાલી શકે ત્યાં ધીમે ધીમે હાથથી ખોદકામ કરે છે. તેથી જ તેને 'રેટ માઈનર્સ' કહેવામાં આવે છે.
Published at : 28 Nov 2023 09:20 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
