શોધખોળ કરો
કોરોના મુક્ત આ રાજ્ય પાસેથી લોકોએ શીખવા જેવુ, આ રીતે સોશિયલ ડિસ્ટન્સનું થઇ રહ્યું છે પાલન
1/5

2/5

આ તસવીરો ટ્વિટર યુઝર @yogitabhayanaએ 20 એપ્રિલના રોજ શેર કરી હતી. તેણે કેપ્શનમાં લખ્યું કે- તસવીર મિઝોરમની છે. કાંઇક શીખવાની જરૂર છે. નોંધનીય છે કે સોશિયલ ડિસ્ટેન્સિંગની મિસાઇલ રજૂ કરતા આ તસવીરને અત્યાર સુધીમાં બે હજારથી વધુ લાઇક અને 370 કરતા વધુ રિ-ટ્વિટ મળી ચૂક્યા છે.
Published at :
આગળ જુઓ





















