શોધખોળ કરો
Coronavirus:આ છે સંકેત, માત્ર ફેફસાં જ નહીં શરીરના બીજા અંગો પર પણ કરે છે આવી અસર

ફાઇલ
1/6

કોરોનાની બીજી લહેરમાં નવા વાયરસ સાથે નવા લક્ષણો પણ જોવા મળી રહ્યાં છે. વાયરસ માત્ર ફેફસા જ નહી અન્ય અવવયો પર પણ અસર કરી રહ્યો છે. તો જાણીએ બીજા ક્યાં લક્ષણો ન્યૂ સ્ટ્રેનમાં જોવા મળી રહ્યાં છે.
2/6

કોરોના વાયરસ ન્યૂ સ્ટ્રેન ઇમ્યૂન સિસ્ટમને નબળી પાડી દે છે આટલું જ નહીં બીજા બોડી પાર્ટસમાં જ પણ સોજા આવી જાય છે. હાઇ બ્લડપ્રેશર, ડાયાબીટિશના દર્દીમાં વાયરસ સંક્રમણની અસર વધુ જોવા મળે છે.
3/6

SARs-COV-2 હાર્ટ સંબંધિત બીમારી ઘરાવતા લોકોની હાર્ટની માંસપેશી SARs-COV-2ના સંક્રમણના કારણે સોજો આવી જાય છે.
4/6

હાવર્ડ હેલ્થ પબ્લિકેશન મુજબ કોરોનાના લગભગ એક ચોથા ભાગના દર્દીમાં હાર્ટ સંબંધિત કેટલીક સમસ્યા પણ જોવા મળી રહી છે. અસામાન્ય હૃદયની ગતિ, હાર્ટબીટ વધી જવા, છાતીમાં દુખાવો, થકાવટ જેવા લક્ષણો જોવા મળે છે.
5/6

કોવિડ-19ના દર્દીમાં માથાનો દુખાવો, ચક્કર આવવું, દષ્ટીમાં ઝાંખપ આવવી, જેવા લક્ષણો જોવા મળ્યાં હતા. વુહાન હોસ્પિટલમાં ભરતી 214માંથી એક ત્રીજા ભાગના દર્દીમાં ન્યૂરોલોજિકલ લક્ષણો જોવા મળ્યાં હતા. જેમાં સ્ટ્રોક આવવા જેવા લક્ષણો પણ સામેલ છે.
6/6

આ સ્ટડીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોવિડ-19ની અસર લાંબા સમય સધી રહે છે તેના કારણે દર્દીને પાર્કિસંસ અને અલ્જાઇમર જેવી બીમારી થઇ શકે છે.
Published at : 30 Apr 2021 02:29 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
આઈપીએલ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
