શોધખોળ કરો
Luxury Train: આ છે દુનિયાની સૌથી લક્ઝરી ટ્રેન, મુસાફરીમાં ફાઈવ સ્ટાર હોટલ જેવો અનુભવ મળે છે
આમાં, લોકોના સૂવા માટે ખાનગી સ્લીપિંગ ક્વાર્ટર છે, જ્યાં પલંગ પર સિલ્કની ચાદર પાથરવામાં આવે છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

ઓરિએન્ટ એક્સપ્રેસ 1920-30ના દાયકામાં ખૂબ પ્રખ્યાત હતી, કારણ કે તે સમયે આવી ટ્રેનોનો યુગ આવ્યો ન હતો. તેમાં મુસાફરી કરવી એ તે સમયે દરેક માનવીનું સ્વપ્ન હતું. જોકે, આ સપનું આજે પણ છે. પ્રવાસ દરમિયાન, મુસાફરોને આ લોકપ્રિય લક્ઝરી કેબિનમાં શેમ્પેન મળે છે. બારમાં ક્રિસ્ટલ ગ્લાસમાં પીણાં પીરસવામાં આવે છે. આલિશાન ચામડાની ખુરશીઓ પર બેસીને પ્રવાસીઓ સરસ ભોજનનો આનંદ માણી શકે છે.
2/5

આમાં, લોકોના સૂવા માટે ખાનગી સ્લીપિંગ ક્વાર્ટર છે, જ્યાં પલંગ પર સિલ્કની ચાદર પાથરવામાં આવે છે. મુસાફરી દરમિયાન, વેલ્વેટ બેડ એવી અદ્ભુત ઊંઘ આપે છે કે મુસાફરો એક શહેરમાં સૂતા હોય છે, જ્યારે તેઓ બીજા શહેરમાં જાગતા હોય છે.
Published at : 03 Aug 2022 06:32 AM (IST)
આગળ જુઓ





















