શોધખોળ કરો
મોટી છેતરપિંડીથી બચવા આ રીતે સેકન્ડોમાં લોક કરો તમારા Aadhaar ને, નહીં તો તમારું ખાતું ખાલી થઈ જશે
આજે તમામ ભારતીયો માટે આધાર એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આ કારણે આધાર સાથે જોડાયેલી છેતરપિંડી સતત વધી રહી છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

Aadhaar Scam Alert: હવે છેતરપિંડીનો એક નવો પ્રકાર ચાલી રહ્યો છે જેમાં છેતરપિંડી કરનારાઓ ફિંગરપ્રિન્ટ ડેટા એક્સેસ કરીને, આધાર નંબર અને યુઝરનું જે બેંકમાં ખાતું છે તેનું નામ જાણીને બેંક ખાતામાંથી પૈસાની ચોરી કરી રહ્યા છે.
2/5

આ પ્રકારના કૌભાંડમાં ખાતામાંથી પૈસા ડેબિટ થયા પછી પણ એસએમએસ મળતા નથી. તમે આવા કોઈપણ ખોટા કૌભાંડનો શિકાર ન થાઓ તેની ખાતરી કરવા માટે, અમે તમને એક એવી પદ્ધતિ જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમારી આધાર વિગતોનો ઉપયોગ કરીને કોઈ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં.
Published at : 29 Feb 2024 11:51 AM (IST)
આગળ જુઓ




















