શોધખોળ કરો
Health Tips: શરીરમાં જો આ પ્રકારના લક્ષણો દેખાય તો, હોઇ શકે છે વિટામિન-Cની ઉણપ
પ્રતીકાત્મક તસવીર
1/9

જો તમે રોગ પ્રતિકારકશક્તિ વધારવા માંગતા હો, તો આહાર વિટામિન સી સમૃદ્ધ હોવો જરૂરી છે. કેટલાક લોકોમાં વિટામિન સીની ઉણપ થઇ જાય છે. શરીરમાં અનુભવાતા આ પ્રકારની લક્ષણોથી વિટામિન સીની કમીને પારખી શકાય છે.
2/9

રોગ પ્રતિકારક શક્તિ નબળી પડવાથી આપનામાં વિટામિન સીની ઉણપ જણાઇ શકે છે. જો આપ છે. તમે વારંવાર બીમાર પડી જતાં હો રિકવરીમાં લાંબો સમય લગાતો હોય તો સમજી લો કે આપનામાં વિટામિન સીની ઉણપ છે. વિટામિન સીની ઉણપના કારણે કેટલાક પ્રકારના કેન્સરનું જોખમ વધી જાય છે.
Published at : 01 Jun 2021 12:52 PM (IST)
આગળ જુઓ





















