શોધખોળ કરો
વેઇટિંગ ટિકિટ લઇને ટ્રેનમાં પ્રવાસ કરનારા થઇ જાવ સાવધાન, રેલવેએ બદલ્યો નિયમ
Indian Railways Waiting Ticket Rules: જો તમે વેઇટિંગ ટિકિટ પર મુસાફરી કરો છો તો સાવચેત રહો. ભારતીય રેલવેએ નિયમો કડક બનાવ્યા છે. TTE તમને ટ્રેનમાંથી ઉતારી શકે છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

Indian Railways Waiting Ticket Rules: જો તમે વેઇટિંગ ટિકિટ પર મુસાફરી કરો છો તો સાવચેત રહો. ભારતીય રેલવેએ નિયમો કડક બનાવ્યા છે. TTE તમને ટ્રેનમાંથી ઉતારી શકે છે. તમારે દંડ પણ ભરવો પડી શકે છે. જેના કારણે રેલવેમાં મુસાફરી કરતા લાખો મુસાફરોને અસર થઈ શકે છે.
2/7

રેલવેના આ નિર્ણયને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે 1 જુલાઈ પછી TTE પગલાં લઈ શકે છે અને વેઈટિંગ ટિકિટ પર મુસાફરી કરી રહેલા મુસાફરોને ટ્રેનમાંથી ઉતારી શકે છે.
Published at : 12 Jul 2024 12:23 PM (IST)
આગળ જુઓ





















