શોધખોળ કરો
Weather Update: દેશના આ રાજ્યોમાં ઠંડીને લઈ હવામાન વિભાગે જાહેર કર્યુ યલો એલર્ટ
Weather Updates: મંગળવારે દિલ્હીના તાપમાનમાં વધારે ઘટાડો થશે. હવામાન વિભાગે મંગળવાર અને બુધવાર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
ઠંડીનું યલો એલર્ટ
1/6

હવામાન વિભાગના જણાવ્યા મુજબ મંગળવારથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. વિભાગે મંગળવાર અને બુધવાર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
2/6

6 જાન્યુઆરી સુધીમાં તાપમાન ચાર ડિગ્રી સુધી પહોંચી જાય તેવી શક્યતા છે.
Published at : 03 Jan 2023 09:28 AM (IST)
આગળ જુઓ





















