શોધખોળ કરો

Grape Capital of India: નાશિક ભારતની દ્રાક્ષની રાજધાની તરીકે કેમ ઓળખાય છે? જાણો તેની ખાસિયત

Grape Capital of India: ભારતમાં દ્રાક્ષની રાજધાની (Grape Capital of India) નાશિકને ઓળખવામાં આવે છે. નાશિક મહારાષ્ટ્ર રાજ્યમાં છે. અહીં લગભગ આશરે 1.75 લાખ હેક્ટર વિસ્તારમાં દ્રાક્ષની ખેતી થાય છે.

પ્રતિકાત્મક તસવીર

1/5
મહારાષ્ટ્રના ઉત્તર-પશ્ચિમ ગોદાવરી નદીના કિનારે આવેલું નાશિક તેના વિવિધ પ્રકારની દ્રાક્ષનું ઉત્પાદન માટે પ્રસિદ્ધ છે. નાશિકને સિટી ઓફ ગ્રેપ્સ તરીકે ઓળખવામાં આવે છે. નાશિકને વાઈન કેપિટલ પણ કહેવાય છે.

2/5
ભારતનું સૌથી મોટું દ્રાક્ષ ઉત્પાદન ક્ષેત્ર નાશિક છે અને દેશના કુલ દ્રાક્ષ નિકાસમાં અડધાથી વધુ હિસ્સો નાશિક શહેર આપે છે. નાશિક મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે, જે ભારતનું સૌથી મોટું દ્રાક્ષ ઉત્પાદન કરતું રાજ્ય છે અને નાશિક તેનો મુખ્ય કેન્દ્ર છે.

3/5
નાશિકમાં લગભગ આશરે 1.70 લાખ હેક્ટર જમીન પર દ્રાક્ષની ખેતી થાય છે. જે તેને ભારતનું સૌથી મોટું દ્રાક્ષ ઉત્પાદન ક્ષેત્ર બનાવે છે. અહીંથી ઉગાડવામાં આવેલા દ્રાક્ષ વિદેશોમાં નિકાસ થાય છે.

4/5
નાશિકનો દ્રાક્ષ ઉદ્યોગ ખેડૂતોની આવક, નિકાસ, કોલ્ડ સ્ટોરેજ અને કૃષિ તકનીકોમાં વધારો કરે છે. આનાથી નાશિક વિસ્તાર મહારાષ્ટ્રની આર્થિક રીડ તરીકે ઓળખાય છે. તે પોતાની દ્રાક્ષ ખેતી, નિકાસ, અનુકૂળ હવામાન, વાઇન ઉદ્યોગ અને કૃષિ પદ્ધતિઓને કારણે દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે.

5/5
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

સમાચાર ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસની બેસ્ટ સ્કીમ: માત્ર 5 વર્ષમાં મેળવો ₹5.55 લાખનું વ્યાજ, અને ₹15 લાખ પણ પાછા મળશે!

8મું પગાર પંચઃ 52,600 રૂપિયા લઘુત્તમ પગારની માંગ! જાણો હવે સરકાર આગળ શું કરશે?

દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો

ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ

Embed widget