શોધખોળ કરો
Photos : નીતા અંબાણીને તેમનો સ્ટાફ શું કહીને બોલાવે છે? જાણીને ચોંકી જશો
Nita Ambani Staff: દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્ની અને બિઝનેસવુમન નીતા અંબાણીએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, તેમનો સ્ટાફ તેમને શું કહે છે.

Nita Ambani
1/6

નીતા અંબાણી અને મુકેશ અંબાણી દેશની એવી હસ્તીઓ છે જેમના વિશે દરેક વ્યક્તિ જાણવા માંગે છે. ખાસ કરીને નીતા અંબાણી વિશે.
2/6

એક સામાન્ય છોકરીથી લઈને અંબાણી પરિવારની વહુ બનવા સુધીની સફર નીતાએ ઘણી વખત કહી છે. આજે તે પોતાની મહેનત અને સાદગીના બળ પર એક સક્ષમ બિઝનેસવુમન પણ છે.
3/6

હવે લોકો એ જાણવા ઉત્સુક છે કે અંબાણી પરિવારની જીવનશૈલી શું છે, તેઓ શું ખાય છે, તેમના ઘરની રીત-રિવાજો... દરેક પ્રકારની માહિતી મેળવવા માટે લોકો હંમેશા ઉત્સાહિત હોય છે.
4/6

તો ચાલો અમે તમને અંબાણી પરિવારના ઘર સાથે જોડાયેલી માહિતી આપીએ જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો.
5/6

શું તમે જાણો છો કે, નીતા અંબાણી કે જેમનું નામ દરેક જગ્યાએ ખૂબ જ સન્માન સાથે લેવામાં આવે છે તેમનો સ્ટાફ તેમને શું કહીને બોલાવે છે.
6/6

આ વાતનો ખુલાસો નીતા અંબાણીએ પોતે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો કે, તેમનો સ્ટાફ તેમને શું કહે છે. ઈડીવાને આપેલા ઈન્ટરવ્યુમાં નીતા અંબાણીએ કહ્યું હતું કે, તેમનો સ્ટાફ તેમને મેડમ કે મિસિસ અંબાણી નહીં પરંતુ ભાભી કહે છે.
Published at : 13 Jul 2023 07:33 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ઓટો
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
