શોધખોળ કરો
Photos : માત્ર 17 વર્ષે બિઝનેસ સંભાળ્યો ને હ્રુટીને બનાવી હજારો કરોડની બ્રાંડ
Nadia Chauhan Business: નાદિયા ચૌહાણ બિઝનેસ જગતનું જાણીતું નામ છે. તેઓ માત્ર 17 વર્ષની ઉંમરે બિઝનેસમાં જોડાયા હતા અને આજે તેમણે પોતાની એક ખાસ ઓળખ બનાવી છે.
Nadia Chauhan
1/9

નાદિયા ચૌહાણનું નામ કદાચ તમે નહીં જાણતા હોવ, પરંતુ બિઝનેસ જગત સાથે થોડો પણ સંબંધ ધરાવતા દરેક વ્યક્તિ તેના નામ અને કામથી સારી રીતે વાકેફ છે. તેણીની ગણતરી ભારતની એવી કેટલીક મહિલાઓમાં થાય છે જેઓ મજબૂત અને સફળ બંને છે.
2/9

તમે ફ્રુટીનું નામ તો સાંભળ્યું જ હશે. જેની કહાણી આજે અમે તમને જણાવી રહ્યા છીએ. તે તમારા માટે ફ્રુટી લઈને આવ્યા છે. અનેક મલ્ટીનેશનલ કંપનીઓના પડકારો વચ્ચે તેમણે પોતાની બ્રાન્ડને એટલી મોટી બનાવી છે.
Published at : 08 Jul 2023 08:13 PM (IST)
આગળ જુઓ





















