શોધખોળ કરો

In Pics: વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમાનું ઉદ્ઘાટન, જુઓ અદભૂત શિવલોકની તસવીરો

રાજસ્થાનના રાજસમંદમાં વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમાનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ હાજરી આપે તેવી શક્યતા છે.

શિવ પ્રતિમા

1/6
Rajasthan News: રાજસ્થાનના રાજસમંદમાં વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમાનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ હાજરી આપે તેવી શક્યતા છે.

2/6
કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આગમનની પણ શક્યતા છે. તે 3 નવેમ્બરે લોન્ચિંગ કાર્યક્રમમાં આવી શકે છે.

3/6
અહીં રોજના એક લાખથી વધુ લોકોના આગમનની વ્યવસ્થા કરવામાં આવી છે.

4/6
વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમા 369 ફૂટ ઊંચી છે. પ્રતિમાની અંદર ટોચ પર જવા માટે 4 લિફ્ટ અને ત્રણ સીડીઓ છે. પ્રતિમાના નિર્માણમાં 10 વર્ષ લાગ્યા અને તેમાં 3000 ટન સ્ટીલ અને લોખંડ, 2.5 લાખ ઘન ટન કોંક્રિટ અને રેતીનો ઉપયોગ થયો. તેમજ તેને બનાવવામાં 50 હજાર લોકોએ સહયોગ આપ્યો છે.

5/6
પ્રતિમાનું નિર્માણ 250 વર્ષની ટકાઉતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. 250 કિમીની ઝડપે ફૂંકાતા પવનની પણ મૂર્તિ પર કોઈ અસર નહીં થાય. આ પ્રતિમાની ડિઝાઇનનું વિન્ડ ટનલ ટેસ્ટ (ઊંચાઈ પર પવન) ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવ્યું છે. તેને વરસાદ અને તડકાથી બચાવવા માટે તેને ઝીંક અને પેઇન્ટેડ કોપરથી કોટેડ કરવામાં આવ્યું હતું.

6/6
પ્રવાસીઓની સુવિધા અને મનોરંજન માટે પ્રતિમાના સ્થળે બંજી જમ્પિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઋષિકેશ પછી દેશની આ બીજી સૌથી મોટી બંજી જમ્પિંગ હશે. અહીં ફૂટ કોર્ટ, ગેમ ઝોન, ઝિપ લાઇન, ગો કાર્ટિંગ, એડવેન્ચર પાર્ક, જંગલ કાફે પણ બનાવવામાં આવ્યા છે. ફાયર સેફ્ટી માટે સ્ટેચ્યુમાં જ એક મોટી ટાંકી બનાવવામાં આવી છે.

સમાચાર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?

US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ

આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO

HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો

શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ

One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર

Embed widget