શોધખોળ કરો
Space Photos: મંગળ, ગુરૂ શનિ સહિતના ગ્રહોની તસવીર નાસાએ કરી શેર, જુઓ અદભૂત નજારો
બ્રહ્માંડમાં અનેક આકાશ ગંગા છે, અને આ આકાશ ગંગાની અંદર ઘણી બધા સૂર્યમંડળો છે. સૂર્યમંડળમાં 8 ગ્રહો છે જેમાં પૃથ્વી સ્થિત છે. તો નાસાએ અંતરિક્ષની સુંદર તસવીરો શેર કરી છે.જે નિહાળીએ
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/9

બ્રહ્માંડમાં અનેક આકાશ ગંગા છે, અને આ આકાશ ગંગાની અંદર ઘણી બધા સૂર્યમંડળો છે. સૂર્યમંડળમાં 8 ગ્રહો છે જેમાં પૃથ્વી સ્થિત છે. તો નાસાએ અંતરિક્ષની સુંદર તસવીરો શેર કરી છે.જે નિહાળીએ
2/9

નેપ્ચ્યુન 8મા નંબરે છે. આપણે તેને વરૂણ ગ્રહના નામથી પણ જાણો છો. આ ગ્રહ સંપૂર્ણપણે વાદળી દેખાય છે. નિષ્ણાતો માને છે કે આ કારણ છે કે આ ગ્રહ પર તાપમાન હંમેશા માઈનસમાં રહે છે. અહીંનું તાપમાન એટલું ઓછું છે કે પીગળતું લોખંડ પણ એક ક્ષણમાં બરફમાં ફેરવાઈ જાય છે.
Published at : 01 Nov 2023 04:54 PM (IST)
આગળ જુઓ