શોધખોળ કરો
બ્રિટિશ વડાપ્રધાનનાં ત્રીજા લગ્ન, એક યુવતી સાથે અફેરથી પણ બન્યા છે પિતા, જાણો બોરિસની પત્નિઓ અને ગર્લફ્રેન્ડ્સ વિશે..........
બોરિસ જૉનસન ફિયાન્સ કેરી સાયમન્ડ્સ સાથે
1/9

લંડન: બ્રિટનના પ્રાઇમ મિનીસ્ટર બોરિસ જૉનસનને લઇને એક ખાસ સમાચાર સામે આવ્યા છે. બોરિસ જૉનસને પોતાની ગર્લફ્રેન્ડ-ફિયાન્સ કેરી સાયમન્ડ્સ સાથે લગ્ન કરી લીધા છે. પીએમ બોરિસ જૉનસનના આ ત્રીજા લગ્ન છે, અને આ લગ્નમાં તેમના અંગત મિત્રો અને પરિવારજનો જ હાજર રહ્યાં હતા,
2/9

ડાઉનિંગ સ્ટ્રીટમાં આવેલા પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી અપાયેલા નિવેદન પ્રમાણે વેસ્ટમિનસ્ટરમાં આવેલા રોમન કેથલિક કેથેડ્રલમાં પીએમ બોરિસ જૉનસને તેમના અંગત મિત્રો અને પરિવારજનોની હાજરીમાં કેરી સાયમન્સ સાતે લગ્નવિધિ પૂર્ણ કરી હતી.
Published at : 31 May 2021 11:02 AM (IST)
આગળ જુઓ





















