શોધખોળ કરો
કર્ણાટકમાં 14 કલાકની ડયુટી કરવાનો પ્લાન, જાણો કયા દેશમાં સૌથી વધારે સમય સુધી કામ કરવું પડે છે?
Karnataka Labour Law: કર્ણાટક સરકાર એક દિવસમાં મહત્તમ 10 કલાક કામ કરવાની મર્યાદાને વધારીને 14 કલાક કરવા જઈ રહી છે, જેનો પહેલેથી જ મજૂર સંઘ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
કર્ણાટકમાં રાજ્ય સરકાર કામના કલાકોની મર્યાદા વધારવા પર વિચાર કરી રહી છે, જેના કારણે રાજ્યના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
1/5

આવી સ્થિતિમાં, શું તમે જાણો છો કે વિશ્વના કયા દેશમાં સૌથી વધુ કલાકો સુધી કામ કરવામાં આવે છે? જો ના જાણતા હોવ તો અહી જાણો.
2/5

વિકસિત દેશોમાં દક્ષિણ કોરિયા એવો દેશ છે જ્યાં સૌથી વધુ કામ થાય છે. અહીં દરેક કામ કરનારને એક વર્ષમાં સરેરાશ 2069 કલાક કામ કરવું પડે છે.
Published at : 25 Jul 2024 02:44 PM (IST)
આગળ જુઓ





















