શોધખોળ કરો
ભારતમાં પેટ્રોલ અને ડીઝલ કયા સૌથી મોંઘું છે? જાણો કયા રાજ્યમાં પેટ્રોલ સૌથી મોંઘું છું
ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત બદલાતા રહે છે અને દરેક રાજ્યમાં અલગ-અલગ હોય છે. આવી સ્થિતિમાં, શું તમે જાણો છો કે દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ કયા રાજ્યમાં છે?
પેટ્રોલ અને ડીઝલની કિંમતો અવારનવાર ચર્ચામાં રહે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે ભારતમાં સૌથી મોંઘુ પેટ્રોલ અને ડીઝલ ક્યાં મળે છે અને તેની પાછળના કારણો શું છે.
1/5

દરેક રાજ્ય સરકાર તેની આવક વધારવા માટે પેટ્રોલ અને ડીઝલ પર અલગ-અલગ દરે વેટ (વેલ્યુ એડેડ ટેક્સ) લાદે છે. વધુ વેટ ધરાવતા રાજ્યોમાં ઈંધણના ભાવ વધુ છે.
2/5

કેન્દ્ર સરકાર પણ પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી લાદે છે, આ ડ્યુટી તમામ રાજ્યોમાં સમાન છે. તે જ સમયે, ઓઇલ ડેપોથી પેટ્રોલ પંપ સુધી ઇંધણ પહોંચાડવાનો પરિવહન ખર્ચ પણ કિંમતોને અસર કરે છે. દૂરના વિસ્તારોમાં પરિવહન ખર્ચ વધુ હોવાને કારણે ઇંધણના ભાવ પણ વધુ છે.
Published at : 02 Oct 2024 04:07 PM (IST)
આગળ જુઓ





















