શોધખોળ કરો
હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025: ભારતીય પાસપોર્ટનું રેન્કિંગ 8 સ્થાન મજબૂત થયું, આટલા દેશોમાં વિઝા વગર ફરી શકાશે
વૈશ્વિક ગતિશીલતામાં ભારતની છલાંગ; સિંગાપોર ફરીથી વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ બન્યો, જ્યારે યુકે-યુએસ રેન્કિંગમાં નીચે સરક્યા.
હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 ના લેટેસ્ટ અહેવાલ મુજબ, ભારતીય પાસપોર્ટ વૈશ્વિક રેન્કિંગમાં 8 સ્થાનનો સુધારો કરીને 85મા સ્થાનથી 77મા સ્થાને પહોંચી ગયો છે.
1/10

આ સુધારા સાથે, ભારતીય નાગરિકો હવે કુલ 59 દેશોમાં વિઝા-મુક્ત અથવા વિઝા ઓન અરાઇવલ સુવિધાનો લાભ લઈ શકશે. આ રેન્કિંગ માત્ર મુસાફરીની સ્વતંત્રતા જ નહીં, પરંતુ દેશના આંતરરાષ્ટ્રીય સંબંધો અને રાજદ્વારી પ્રભાવનું પણ સૂચક છે.
2/10

ઇન્ડેક્સમાં સિંગાપોર 193 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ સાથે ફરીથી ટોચ પર આવ્યું છે, જ્યારે પરંપરાગત રીતે શક્તિશાળી ગણાતા યુકે અને યુએસના રેન્કિંગમાં ઘટાડો જોવા મળ્યો છે.
Published at : 23 Jul 2025 05:44 PM (IST)
આગળ જુઓ





















