શોધખોળ કરો
Iron Dome Missile System: પહેલા હમાસ અને હવે ઇરાન, જાણો કઇ રીતે દુશ્મનની મિસાઇલને હવામાં ખાત્મો કરે છે ઇઝરાયેલની 'આયરન ડૉમ', કેટલી છે કિંમત
બધાને એ વાતથી આશ્ચર્ય થાય છે કે જ્યારે ઈઝરાયેલ પર 300થી વધુ ડ્રોન અને મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો ત્યારે તેને ક્યાંક ને ક્યાંક નુકસાન વેઠવું પડ્યું હતું
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/8

Iron Dome Cost: આયર્ન ડૉમ એ ઇઝરાયેલના સૌથી શક્તિશાળી હથિયારોમાંનું એક, તેને તેના દુશ્મનોથી બચાવવા માટે કામ કરે છે. આ મિસાઈલ સિસ્ટમે ઘણી મિસાઈલોને હવામાં જ નષ્ટ કરી દીધી છે.
2/8

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે મધ્ય પૂર્વમાં અશાંતિ છે. ઈરાને રવિવારે (14 એપ્રિલ)ના રોજ ઈઝરાયેલ પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો. પરંતુ આ હુમલામાં ઈઝરાયેલે એક લેસમાત્ર પણ નુકસાન ન હતું થયું.
Published at : 17 Apr 2024 12:17 PM (IST)
આગળ જુઓ





















