શોધખોળ કરો

હૉટનેસ અને બૉલ્ડનેસના મામલે બૉલીવુડની સુંદરીઓને ટક્કર આપે છે પાકિસ્તાનની ફર્સ્ટ Miss Universe એરિકા રૉબિન, જુઓ તસવીરો...

પાકિસ્તાનમાં એવું પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ પાકિસ્તાની યુવતી મિસ યૂનિવર્સ સ્પર્ધામાં ભાગ લેશે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/8
Pakistan First Miss Universe: આજકાલ પાકિસ્તાનમાં એક મુદ્દો ટૉક ઓફ ધ ટાઉન બન્યો છે, કેમ કે આ મુદ્દો મહિલાઓ સાથે જોડાયેલો છે. પાકિસ્તાનમાં એવું પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ પાકિસ્તાની યુવતી મિસ યૂનિવર્સ સ્પર્ધામાં ભાગ લેશે. જેમાં પાકિસ્તાનની એરિકા રૉબિન પ્રથમ આવી હતી. આ એરિકા રૉબિનની સુંદરતા એવી છે કે, તે બૉલીવુડની સુંદરીઓને પણ સુંદરતામાં ટક્કર આપે છે.

2/8
કરાચીની એક મૉડલ એરિકા રૉબિનને મિસ યૂનિવર્સ પાકિસ્તાન 2023નો તાજ પહેરાવવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે કોઈ પાકિસ્તાની યુવતી મિસ યૂનિવર્સ સ્પર્ધામાં ભાગ લેશે.

3/8
પાકિસ્તાનની એક વેબસાઈટ અનુસાર, મિસ યૂનિવર્સ સ્પર્ધામાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા માટે પાકિસ્તાનની 5 મહિલાઓની પસંદગી કરવામાં આવી છે.

4/8
એરિકા રૉબિનના લૂક્સની વાત કરીએ તો તે બૉલીવૂડની સુંદરીઓ સાથે પણ તેની સ્ટાઈલથી સ્પર્ધા કરે છે. એરિકાની કેટલીય તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થાય છે.

5/8
ટ્રેડિશનલ લૂકથી લઈને અલગ-અલગ ડ્રેસિસ સુધીની એરિકા રૉબિનએ ઈન્સ્ટા પર તસવીરો પૉસ્ટ કરી છે. દરેક વ્યક્તિ તેની સ્ટાઈલના દિવાના છે.

6/8
આ લૂકની વાત કરીએ તો એરિકાએ લાઈટ બ્લૂ કલરનો શરારા પહેરેલો છે. તેમજ વાળને બન બનાવવામાં આવે છે. એરિકા આ ​​આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

7/8
આ તસવીરોમાં એરિકા રૉબિનએ બ્લેક કલરનો ગાઉન પહેરેલું છે. તેમજ ફેન્સ તેના લૂકના વખાણ કરી રહ્યા છે. મેકઅપની વાત કરીએ તો એરિકાએ અહીં મિનિમલ મેકઅપ કર્યો છે.

8/8
એરિકા સોશ્યલ પર એક્ટિવ એક્ટિવ રહે છે. તેનો દરેક લૂક ખુબ જ વાયરલ થાય છે.

દુનિયા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી ઝડપાયા
ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી ઝડપાયા
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર

Photos: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત
Gandhinagar: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત, જુઓ તસવીર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Heatwaves: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, રોજ 75થી વધુ લોકો ગરમીથી બીમારWeather Forecast: દેશમાં કાળઝાળ ગરમીની વચ્ચે ઠંડક આપતા સમાચાર ભારતીય હવામાન વિભાગે આપ્યાCyclone Alert: ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, અંબાલાલ પટેલની ધબકારા વધારતી આગાહીHun To Bolish: મોટા હોર્ડિંગનું મોટું રેકેટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી ઝડપાયા
ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી ઝડપાયા
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Photos: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત
Gandhinagar: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત, જુઓ તસવીર
Aadhar Card: આધારમાં મોબાઇલ નંબર અપડેટ કરવા માટે કેટલો લાગે છે ચાર્જ? આ છે આખી પ્રક્રિયા

Iran Helicopter Crash: ઇબ્રાહિમ રઇસીના મોત બાદ ઇરાનના કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા મોહમ્મદ મોખબર

Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?

તમારા નેતાનો સંપૂર્ણ બાયોડેટા અહી કરો ચેક, સંપત્તિથી લઇને શિક્ષણ સહિતની તમામ જાણકારી

Embed widget