શોધખોળ કરો
River GK: એવી નદી જેમાં ડુબી શકે છે ત્રણ-ત્રણ કુતુબમીનાર, ઊંડાઇ જાણીને ચોંકી જશો
આ નદી બીજી કોઈ નહીં પણ કોન્ગો નદી છે, જે આફ્રિકન ખંડની સૌથી લાંબી અને સૌથી ઊંડી નદી છે
(તસવીર- એબીપી લાઇવ)
1/7

River GK: શું તમે જાણો છો કે દુનિયાની કઈ એવી નદી છે જેમાં ત્રણ કુતુબ મિનાર સરળતાથી ડૂબી શકે છે? તમને આ સાંભળીને નવાઈ લાગશે પણ આ સત્ય છે. ચાલો આજે એ નદી વિશે જાણીએ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે નદી કેટલી ઊંડી છે? કદાચ એટલું બધું કે એક વ્યક્તિ ડૂબી શકે? પરંતુ શું તમે તે નદી વિશે જાણો છો જેમાં કુતુબ મિનાર ડૂબી શકે છે?
2/7

આ નદી બીજી કોઈ નહીં પણ કોન્ગો નદી છે, જે આફ્રિકન ખંડની સૌથી લાંબી અને સૌથી ઊંડી નદી છે. આ નદીને ઝાયર નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. કોન્ગો નદીની ઊંડાઈ લગભગ 720 ફૂટ છે. જો કુતુબ મિનારની ઉંચાઈ વિશે વાત કરીએ તો તે અંદાજે 240 ફૂટ છે એટલે કે ત્રણ કુતુબ મિનાર આ નદીમાં સરળતાથી ડૂબી શકે છે.
Published at : 04 Dec 2024 02:18 PM (IST)
આગળ જુઓ





















