શોધખોળ કરો

Abu Dhabi Temple: રાજસ્થાનમાં પથ્થરો પર કરાઇ કોતરણી, પ્રિન્સે દાનમાં આપી હતી જમીન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે બુધવારે (14 ફેબ્રુઆરી) સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે.

ફોટોઃ ટ્વિટર

1/5
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે બુધવારે (14 ફેબ્રુઆરી) સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ મંદિર કાશી વિશ્વનાથ કોરિડોર કરતા ઘણું મોટું છે. મંદિરને ભવ્ય બનાવવા માટે રાજસ્થાનમાં પથ્થરની કોતરણી કરવામાં આવી છે અને યુએઇના રાજકુમારે મંદિર માટે જમીન દાનમાં આપી છે.

2/5
અબુ ધાબી મંદિરમાં 7 શિખરો છે, જેના પર વિવિધ દેવી-દેવતાઓ સાથે સંબંધિત વાર્તાઓ અને પ્રતીકો દર્શાવવામાં આવ્યા છે. વાસ્તવમાં UAE 7 અમીરાત એટલે કે 7 રજવાડાઓનું બનેલું છે. ભારત અને UAEની સંસ્કૃતિનો સંગમ દર્શાવવા માટે મંદિરમાં 7 શિખરો બનાવવામાં આવ્યા છે.

3/5
UAEમાં મંદિર બનાવવાનો પહેલો પ્રયાસ વર્ષ 1997માં કરવામાં આવ્યો હતો જ્યારે સ્વામિનારાયણ સંસ્થાના વડાએ UAEની મુલાકાત લીધી હતી. આ પ્રયાસને ફળીભૂત કરવામાં નરેન્દ્ર મોદીની મોટી ભૂમિકા છે.

4/5
16 ઓગસ્ટ, 2015ના રોજ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે પ્રથમ વખત UAEની મુલાકાત લીધી હતી. પીએમ મોદી પહેલા ઈન્દિરા ગાંધીએ 1981માં UAEની મુલાકાત લીધી હતી. એટલે કે 34 વર્ષ સુધી કોઈ પણ ભારતીય PMએ UAEની મુલાકાત લીધી ન હતી. નરેન્દ્ર મોદીની યુએઈની આ રેકોર્ડ સાતમી મુલાકાત છે.

5/5
2021-22ના આંકડા દર્શાવે છે કે UAE ચીન અને અમેરિકા પછી ભારતનું ત્રીજું સૌથી મોટું વેપાર ભાગીદાર છે. 2022માં UAEમાં રહેતા ભારતીયોએ 20 બિલિયન ડોલર કમાયા હતા અને તેને ભારત મોકલ્યા હતા. UAEએ 2019માં PM મોદીને તેના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઓર્ડર ઓફ ઝાયેદ'થી સન્માનિત કર્યા છે, જ્યારે મોદીએ પ્રોટોકોલ તોડીને 2017ના પ્રજાસત્તાક દિવસની પરેડમાં મોહમ્મદ બિન ઝાયદ અલ-નાહયાનને મુખ્ય અતિથિ બનાવ્યા હતા.

દુનિયા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત

બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક અને કાર વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Embed widget