શોધખોળ કરો
Islamic Countries Army: જો આ 7 શક્તિશાળી ઇસ્લામિક દેશો સાથે આવે તો ઇઝરાયેલ અમેરિકાનો પણ પરસેવો છૂટી જશે
Islamic Countries Army: ગાઝામાં ઇઝરાયેલ હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી વિશ્વભરની ઇસ્લામિક શક્તિઓ ઇઝરાયેલ પર નારાજ છે. આ મુદ્દે સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો છે.
ઇસ્લામિક દેશોની સૈન્ય શક્તિ
1/7

ગ્લોબલ ફાયર ઇન્ડેક્સ અનુસાર, અલ્જીરિયા મુસ્લિમ દેશોમાં સાતમા નંબરે છે. પરંતુ વિશ્વના 145 દેશોમાં લશ્કરી શક્તિના મામલે આ દેશ 26મા સ્થાને છે. વિસ્તારની દ્રષ્ટિએ આફ્રિકાનો આ સૌથી મોટો દેશ છે. અલ્જીરિયા પાસે કુલ 3,25,000 સક્રિય સૈનિકો છે.
2/7

સાઉદી અરેબિયા મિલિટરી પાવર ઇન્ડેક્સમાં 23મા નંબરે છે. આ દેશનું રક્ષા બજેટ 71 અબજ અમેરિકન ડોલર છે. સાઉદી પાસે 4 લાખ સૈનિકો છે, પરંતુ સાઉદી પાસે રિઝર્વ ફોર્સ નથી. સાઉદી અરેબિયા પાસે 914 વિમાનો છે, જેમાંથી 238 લડાકુ વિમાનો છે. હાલમાં, સાઉદી અરેબિયા લશ્કરી શક્તિના મામલે ઘણું નબળું છે.
Published at : 07 Oct 2024 05:08 PM (IST)
આગળ જુઓ





















