શોધખોળ કરો
Photos: 24 કલાકના સીઝફાયર બાદ રશિયાએ યૂક્રેનના આ શહેરોને તહસ-નહસ કરી નાંખ્યા, બૉમ્બમારો બાદની તસવીર આવી સામે
સ્થાનિક અધિકારીઓ અનુસાર, રશિયાએ યૂક્રેનના પૂર્વ, દક્ષિણ અને ઉત્તર ડૉનેત્સ્ક, ખેરરૉન, ખારકીવના વિસ્તારોમાં જબરદસ્ત બૉમ્બમારો કરીને તમામ શહેરોને તહસ નહસ કરી દીધા છે.
ફાઇલ તસવીર
1/9

War Photos: રશિયા યૂક્રેન યુદ્ધના 36 કલાકના સીઝફાયર બાદ રશિયા વધુ આક્રમક થઇ ગયુ છે, સ્થાનિક અધિકારીઓ અનુસાર, રશિયાએ યૂક્રેનના પૂર્વ, દક્ષિણ અને ઉત્તર ડૉનેત્સ્ક, ખેરરૉન, ખારકીવના વિસ્તારોમાં જબરદસ્ત બૉમ્બમારો કરીને તમામ શહેરોને તહસ નહસ કરી દીધા છે.
2/9

છેલ્લા 24 કલાકમાં રશિયાના હુમલામાં બે લોકોના મોત થઇ ગયા છે અને કમ સે કમ 12 લોકો ઘાયલ થઇ ગયા છે. ડૉનેત્સ્ક ઓબ્લાસ્ટના ગવર્નર પાવ્લો કિરિલેન્કોએ સોમવારે (9 જાન્યુઆરી)એ બતાવ્યુ કે, રશિયન સેનાએ એક નાગરિકની નિર્દયતાથી હત્યા કરી નાંખી છે, અને બે અન્ય લોકોને ઘાયલ કરી દીધા, અને તેમાં એક સોલેદારને પણ મારી નાંખ્યો છે.
Published at : 11 Jan 2023 01:12 PM (IST)
આગળ જુઓ




















