ઉલ્લેખનીય છે કે 2017માં બન્ને સ્ટારે લગ્ન કરી લીધા હતા. ગયા વર્ષે લૉકડાઉન દરમિયાન સોશ્યલ મીડિયા દ્વારા તેને ફેન્સને ખુશખબરી આપી હતી.
2/5
મુંબઇમાં અનુષ્કા શર્મા એ વાતથી પરેશાન છે કે તેને પોતાના ઘરમાં ફોટોગ્રાફર પ્રાઇવસી નથી આપી રહ્યાં. કેટલીય વાર તેના ઘરની તસવીરો પણ લીક થતી રહે છે. પોતાના ઇન્સ્ટાગ્રામ દ્વારા આવી વાતો પર તેને નારાજગી દર્શાવી છે.
3/5
ઉલ્લેખનીય છે કે બન્ને આજકાલ સાથે સમય વિતાવી રહ્યાં છે. અનુષ્કા હંમેશા પોતાના ફેન્સને સોશ્યલ મીડિયા પર પોતાનુ અપડેટ્સ આપતી રહે છે.
4/5
કાલે મુંબઇમાં આ અભિનેત્રી પોતાના ક્રિકેટર પતિ વિરાટ કોહલી સાથે દેખાઇ હતી.
5/5
મુંબઇઃ અભિનેત્રી અનુષ્કા શર્મા આ મહિને પોતાના પહેલા બાળકને જન્મ આપવાની છે. સોશ્યલ મીડિયા દ્વારા તેની એક તસવીર અને વીડિયો સામે આવતા રહે છે.