શોધખોળ કરો
ટુંકો-બૉલ્ડ ડ્રેસ પહેરીને આ એક્ટ્રેસે વિદેશની મેગેઝિન માટે કરાવ્યુ ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો.....
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/04193410/Chop-05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![પ્રિયંકા ચોપડા અમેરિકન સિંગર નિક જોનાસા સાથે લગ્ન કરી ચૂકી છે, તેને જણાવ્યુ કે તેને પહેલા મુંબઇમાં પોતાનુ ઘર બનાવ્યુ, અને ક્વૉન્ટિંકો સીરીઝ મળી અને ન્યૂયોર્ક ચાલી ગઇ હતી. પછી LA જવુ પડ્યુ હતુ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/04192950/Chop-06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રિયંકા ચોપડા અમેરિકન સિંગર નિક જોનાસા સાથે લગ્ન કરી ચૂકી છે, તેને જણાવ્યુ કે તેને પહેલા મુંબઇમાં પોતાનુ ઘર બનાવ્યુ, અને ક્વૉન્ટિંકો સીરીઝ મળી અને ન્યૂયોર્ક ચાલી ગઇ હતી. પછી LA જવુ પડ્યુ હતુ.
2/6
![હાલ ફેન્સને પ્રિયંકાનુ આ નવુ ફોટોશૂટ ખુબ પસંદ આવી રહ્યુ છે, ફેન્સ પણ પ્રિયંકાના બ્લેક ડ્રેસના બૉલ્ડ અંદાજને જોઇને દંગ રહી ગયા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/04192939/Chop-05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલ ફેન્સને પ્રિયંકાનુ આ નવુ ફોટોશૂટ ખુબ પસંદ આવી રહ્યુ છે, ફેન્સ પણ પ્રિયંકાના બ્લેક ડ્રેસના બૉલ્ડ અંદાજને જોઇને દંગ રહી ગયા છે.
3/6
![પ્રિયંકાએ આ ફોટોશૂટ Elle UK મેગેઝિન માટે કરાવ્યુ છે, આ મેગેઝિનના માર્ચ ઇશ્યૂમાં પ્રિયંકા કવર પેજ પર દેખાશે. આની તસવીરો ખુદ પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/04192931/Chop-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રિયંકાએ આ ફોટોશૂટ Elle UK મેગેઝિન માટે કરાવ્યુ છે, આ મેગેઝિનના માર્ચ ઇશ્યૂમાં પ્રિયંકા કવર પેજ પર દેખાશે. આની તસવીરો ખુદ પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
4/6
![આ મેગેઝિના ઇન્ટરવ્યૂમાં પ્રિયંકા ચોપડાએ પોતાના બૉલીવુડથી હૉલીવુડ સુધીના સફરની વાત કરી, તેને કહ્યું- 15 વર્ષો સુધી મે સતત કામ કર્યુ છે, દિવાળી હોય કે બર્થડે મે દરરોજ કામ કરતી રહેતી હતી. હંમેશા ઓન લૉકેશનમાં જ મળતી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/04192924/Chop-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ મેગેઝિના ઇન્ટરવ્યૂમાં પ્રિયંકા ચોપડાએ પોતાના બૉલીવુડથી હૉલીવુડ સુધીના સફરની વાત કરી, તેને કહ્યું- 15 વર્ષો સુધી મે સતત કામ કર્યુ છે, દિવાળી હોય કે બર્થડે મે દરરોજ કામ કરતી રહેતી હતી. હંમેશા ઓન લૉકેશનમાં જ મળતી હતી.
5/6
![પ્રિયંકા હંમેશા પોતાના દમખમથી ફેન્સને લોભાવતી રહે છે. હવે તેની કેટલીક તસવીરો શેર કરી છે, ખરેખર બૉલ્ડ છે. તેને પોતાના એક ફોટોશૂટ માટે આ તસવીરો ખેંચાવી છે. જેમાં તે બ્લેક ડ્રેસમાં દેખાઇ રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/04192905/Chop-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રિયંકા હંમેશા પોતાના દમખમથી ફેન્સને લોભાવતી રહે છે. હવે તેની કેટલીક તસવીરો શેર કરી છે, ખરેખર બૉલ્ડ છે. તેને પોતાના એક ફોટોશૂટ માટે આ તસવીરો ખેંચાવી છે. જેમાં તે બ્લેક ડ્રેસમાં દેખાઇ રહી છે.
6/6
![મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા આજકાલ ખુબ ચર્ચામાં છે. પ્રિયંકાએ બૉલીવુડથી લઇને હૉલીવુડ સુધીની સક્સેસ સફર કરી છે. હવે તે દેશની સાથે સાથે દુનિયામાં પોતાનુ ગ્લેમર વહેંચી રહી છે. પ્રિયંકા ચોપડાએ અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે, અને હવે તે ઇન્ટરનેશનલ ચહેરો બની ચૂકી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/04192848/Chop-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા આજકાલ ખુબ ચર્ચામાં છે. પ્રિયંકાએ બૉલીવુડથી લઇને હૉલીવુડ સુધીની સક્સેસ સફર કરી છે. હવે તે દેશની સાથે સાથે દુનિયામાં પોતાનુ ગ્લેમર વહેંચી રહી છે. પ્રિયંકા ચોપડાએ અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે, અને હવે તે ઇન્ટરનેશનલ ચહેરો બની ચૂકી છે.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
મનોરંજન
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)