પૂજા બેનર્જી તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કુણાલ સાથે રોમાંટિક અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.
4/7
2017માં તેણે સગાઈ કરી હતી.
5/7
બેબી શોવરમાં તે બધા સાથે મસ્તી કરતી જોવા મળી હતી.
6/7
અભિનેત્રી પૂજા બેનર્જી ટૂંક સમયમાં બાળકને જન્મ આપવાની છે. તાજેતરમાં તેના બેબી શોવર સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની તસવીરો ફેન્સની સાથે સોશિયલ મીડિયામાં શેર કરી છે.
7/7
પૂજા બેનર્જીએ લોકડાઉન દરમિયાન 15 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા.