શોધખોળ કરો
કયા ગુજરાતી હીરોએ હિન્દી ફિલ્મમાં કામ કરવા માટે વધાર્યુ હતુ વજન, તસવીર શેર કરીને ફિલ્મ અને ફિટનેસને લઇને શું કર્યો ખુલાસો
1/8

આ વીડિયોને શેર કરતા પ્રતિક ગાંધીએ લખ્યું- મે મારા જીવનમાં પહેલીવાર ખુબ મુશ્કેલીઓની સાથે બહુ જ વધુ વજન વધાર્યુ. આ મારા અભિનય માટે હતુ જોકે મારી કેરિયરનો સૌથી પ્રૉજેક્ટ હતો. આ વજનની સાથે હું એક અલગ પ્રકારનો વ્યક્તિ દેખાતો હતો, આ વજનને ઓછુ કરવા અને પાછો પહેલા જેવો શેપ લાવવો કોઇ પહાડ પર ચઢવા જેવુ હતુ.(પ્રતિકાત્મક તસવીર)
2/8

પ્રતિક ગાંધીએ આગળ લખ્યું- 86 કિલોગ્રામથી 76 કિલોગ્રામ ય 38 ઇંચથી 33 ઇંચ. 58 દિવસોમાં કામ કર્યુ. ઘરમાં વર્કઆઉટ અને યોગ્ય ડાયેટ. સાથે લખ્યું- થેન્ક્યૂ, પાર્થ અધ્યારુ એક ગાઇડ, ફિલૉસૉફર અને મિત્ર હોવાના નાતે આ ફિટનેસ જર્નીમાં સાથ આપવા માટે. આ તમારા વિના બિલકુલ સંભવ ન હતુ.(પ્રતિકાત્મક તસવીર)
Published at :
આગળ જુઓ





















