શોધખોળ કરો
Photos: ટી-20 વર્લ્ડકપની ટ્રોફી સાથે બાર્બાડોસથી દિલ્હી આવવા રવાના થઇ ટીમ ઇન્ડિયા, જુઓ તસવીરો
ટીમ ઈન્ડિયાને લેવા માટે સ્પેશિયલ ફ્લાઈટ બાર્બાડોસ પહોંચી ગઈ છે અને હવે ખેલાડીઓ પણ રવાના થઈ ગયા છે. કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ સહિત ઘણા ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર અપડેટ્સ શેર કર્યા હતા.
ફોટોઃ x
1/5

ટીમ ઈન્ડિયાને લેવા માટે સ્પેશિયલ ફ્લાઈટ બાર્બાડોસ પહોંચી ગઈ છે અને હવે ખેલાડીઓ પણ રવાના થઈ ગયા છે. આને લઈને કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને યુઝવેન્દ્ર ચહલ સહિત ઘણા ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર અપડેટ્સ શેર કર્યા હતા. રોહિત અને સૂર્યાએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે.
2/5

રોહિત અને સૂર્યા સાથે મોહમ્મદ સિરાજે પણ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે. તે T20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે જોવા મળી રહ્યો છે.
Published at : 03 Jul 2024 04:48 PM (IST)
આગળ જુઓ





















