શોધખોળ કરો
એડવોકેટ છે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ સ્મિથની પત્ની, ખૂબ રસપ્રદ છે તેમની લવ સ્ટોરી
1/8

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીમ સ્મિથની પત્ની ડૈની વિલિસ કોર્ટમાં પોતાના વિરોધીઓની બોલતી બંધ કરી દે છે. તે એક પ્રોફેશનલ એડવોકેટ છે. બંન્નેની લવ સ્ટોરી ખૂબ રસપ્રદ છે.
2/8

સ્મિથ અને વિલિસની પ્રથમ મુલાકાત 2011માં થઇ હતી. ત્યારે વિલિસ લો સ્ટૂડન્ટ હતી. 2017માં સ્મિથ ન્યૂયોર્કના ટોપ ઓફ રોક પર વિલિસને લગ્ન માટે પ્રપોઝ કર્યો હતો.
Published at : 14 Jan 2022 10:24 PM (IST)
આગળ જુઓ





















