શોધખોળ કરો
Captaincy Record: ધોનીના નામે છે સૌથી વધુ ઇન્ટરનેશનલ મેચમાં કેપ્ટનશીપ કરવાનો રેકોર્ડ
1/10

મહેન્દ્રસિંહ ધોનીએ સૌથી વધુ ઇન્ટરનેશનલ મેચમાં કેપ્ટનશીપ કરી છે. 332 મેચમાં કેપ્ટનશીપ કરી છે.
2/10

ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે 324 મેચમાં કેપ્ટનશીપ કરી છે જેમાં 220 મેચ જીતી છે.
Published at : 13 Jan 2022 07:21 PM (IST)
આગળ જુઓ





















