શોધખોળ કરો
Photos: અભિષેક શર્માની ડૉક્ટર બહેન પોતાની સુંદરતાથી દરેકને બનાવે છે દિવાના, તસવીરોમાં જુઓ હૉટનેસ
અભિષેક શર્માની બહેનનું નામ કોમલ શર્મા છે અને તે વ્યવસાયે ડૉક્ટર છે. કોમલે સોશિયલ મીડિયા પર પોતાના નામની આગળ ડોક્ટર લખ્યું છે
એબીપી લાઇવ
1/5

Abhishek Sharma Sister Komal Sharma: અભિષેક શર્માની બહેન પોતાની સુંદરતાથી ચર્ચામાં રહે છે. તે ઘણીવાર સ્ટેન્ડમાં તેના ભાઈ માટે ચીયર કરતી જોવા પણ મળે છે. અભિષેક શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ધમાકેદાર શરૂઆત કરી હતી. ભલે તે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ મેચમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો, પરંતુ તેણે બીજી મેચમાં સદી ફટકારી હતી. દરમિયાન, અમે તમને આ સદી બાદ અભિષેક શર્માની બહેન સાથે પરિચય કરાવી રહ્યાં છીએ.
2/5

અભિષેક શર્માની બહેનનું નામ કોમલ શર્મા છે અને તે વ્યવસાયે ડૉક્ટર છે. કોમલે સોશિયલ મીડિયા પર પોતાના નામની આગળ ડોક્ટર લખ્યું છે અને ડોક્ટરના ડ્રેસમાં કેટલીક તસવીરો પણ શેર કરી છે.
Published at : 10 Jul 2024 01:50 PM (IST)
આગળ જુઓ
ટ્રેન્ડિંગ સમાચાર





















