શોધખોળ કરો
IPL 2023 PHOTO: IPL 2023ની ફાઈનલનો રોમાંચ સાતમાં આસમાને, જુઓ સ્ટેડિયમ બહારનો નજારો
IPL 2023 PHOTO: I ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ફાઈનલ મુકાબલાને લઈ ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ છે. લોકો સ્ટેડિયમમાં પહોંચી રહ્યા છે.

IPL 2023
1/8

IPL 2023 PHOTO: I ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ફાઈનલ મુકાબલાને લઈ ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ છે. લોકો સ્ટેડિયમમાં પહોંચી રહ્યા છે.
2/8

IPLની 16મી સિઝનની ફાઇનલ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો સામસામે ટકરાશે.
3/8

ચેન્નાઈની નજર પાંચમી વખત ચેમ્પિયન બનવા પર છે. આ સાથે જ ગુજરાતની ટીમ ટાઈટલ બચાવવા મેદાનમાં ઉતરશે. તે સતત બીજી વખત વિજેતા બનવા માટે મેદાનમાં ઉતરશે.
4/8

ચેન્નાઈની નજર પાંચમી વખત ચેમ્પિયન બનવા પર છે. આ સાથે જ ગુજરાતની ટીમ ટાઈટલ બચાવવા મેદાનમાં ઉતરશે. તે સતત બીજી વખત વિજેતા બનવા માટે મેદાનમાં ઉતરશે.
5/8

IPL ની 2023ની પ્રથમ લીગ મેચ ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે રમાઈ હતી, જેમાં ગુજરાત 5 વિકેટે જીત્યું હતું.
6/8

ઉલ્લેખનીય છે કે, ચેન્નાઈ સુપર કિંગ્સ IPLની 10મી વાર ફાઈનલ મેચ રમશે. અગાઉ રમાયેલી નવ ફાઈનલ મેચોમાં ચેન્નાઈએ ચારમાં જીત મેળવી છે અને પાંચ ટાઈટલ મેચ હારી છે
7/8

ઉલ્લેખનીય છે કે, ચેન્નાઈ સુપર કિંગ્સ IPLની 10મી વાર ફાઈનલ મેચ રમશે. અગાઉ રમાયેલી નવ ફાઈનલ મેચોમાં ચેન્નાઈએ ચારમાં જીત મેળવી છે અને પાંચ ટાઈટલ મેચ હારી છે
8/8

આ ગ્રાન્ડ ફિનાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. એવું માનવામાં આવે છે કે IPL 2023ના સમાપન સમારોહમાં બૉલીવુડની હસ્તીઓ, ગાયકો અને કલાકારો પરફોર્મ કરશે. IPL 2023નો સમાપન સમારોહ 28 મેએ સાંજે 6 વાગ્યે શરૂ થશે. જ્યારે ફાઇનલ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7.30 વાગ્યાથી રમાશે.
Published at : 28 May 2023 05:43 PM (IST)
આગળ જુઓ
Advertisement