શોધખોળ કરો

બૂમરાહની પત્નિ સંજના હૉટ પોર્નસ્ટાર સન્ની લીયોની સાથે કરી ચૂકી છે કામ, જાણો બંને શામાં સાથે ચમક્યાં હતાં?

સંજના ગણેશન

1/8
પણજીઃ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહે ગોવામાં ટીવી પ્રેઝન્ટેટર સંજના ગણેશન સાથે લગ્ન કરી લીધા, બન્ને લાંબા સમયના ડેટિંગ બાદ એકબીજા સાથે લગ્નગ્રંથીથી જોડાઇ ગયા. બન્નેએ એક પ્રાઇવેટ ફંક્શનમાં પોતાના સગા-સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં આ લગ્ન કરી લીધા છે.

2/8
બુમરાહ અને સંજનાના લગ્ન ફંક્શનમાં કોરોના મહામારીનુ ધ્યાન રાખવામા આવ્યુ હતુ. આ કારણે ફંક્શનમાં માત્ર નજીકના લોકોને જ બોલાવવામાં આવ્યા છે. બન્નેની લગ્નની તસવીર સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે.

3/8
બુમરાહ અને સંજનાએ પોતાના સોશ્યલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરીને આ વાતની જાણકારી આપી હતી. જસપ્રીત બુમરાહ ટીમ ઇન્ડિયાનો સ્ટાર ફાસ્ટ ગુજરાતી બૉલર છે, જ્યારે સંજના ગણેશન સાઉથની એક્ટ્રેસની સાથે સાથે ટીવી સ્પૉર્ટ્સ એન્કર પણ છે

4/8
પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, સંજના એન્કર બન્યા પહેલા પોર્નસ્ટાર સની લિયોની સાથે પણ કામ કરી ચૂકી છે. સંજના સની લિયોની સાથે એમટીવીના એક ડેટિંગ રિયાલિટી શૉ સ્પ્લિટવિલામાં કામ કરી ચૂકી છે.

5/8
આ શૉના કન્ટેસન્ટ રહી ચૂકેલા અશ્વિની કૌલે આ અંગે ટેલિચકર સાથે વાત કરતા કહ્યું કે, એમ ટીવીના આ ડેટિંગ રિયાલિટી શૉમાં હુ સંજના સાથે હતો, હું સંજનાને ડેટ કરતો હતો, પરંતુ કમનસીબે મને હાથમાં ઇન્જરી થવાના કારણે મારે બહાર થવુ પડ્યુ હતુ.

6/8
સંજના પૂણેથી આવે છે, અને આ રિયાલિટી ડેટિંગ શૉનુ ટાઇટલ પણ જીતી ચૂકી છે. ખાસ વાત છે કે આ શૉની સાતમી સિઝનમાં સંજના અને સની લિયોની સાથે કામ કરતા હતા. સની લિયોની અને નિખિલ ચિનાપા આ શૉને હૉસ્ટ કરી રહ્યાં હતા.

7/8
સંજના ગણેશન સાઉથ ઇન્ડિયન સ્પોર્ટસ એન્કર છે.  સંજનાએ સિમ્બાયોસીસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી બી.ટેક કર્યું છે. બીટેક બાદ તેમણે થોડો સમય સંજનાએ સોફ્ટવેર એન્જીનિયર તરીકે કામ કર્યું હતું.

8/8
કૌણ છે સંજના ગણેશન?...... 28 વર્ષની સંજના ગણેશન એક ક્રિકેટ એન્કર છે. છેલ્લા કેટલાય સમયથી તે કેટલીય ટૂર્નામેન્ટોનો ભાગ રહી છે. તે આઇપીએલમાં એક્ટિવ રહેવાની સાથે સ્ટાર સ્પૉર્ટ્સ સાથે પણ જોડાયેલી છે. સંજના વર્લ્ડકપ 2019થી લઇને ઇન્ડિયન પ્રીમિયર લીગ સુધી હૉસ્ટ કરી ચૂકી છે. આ ઉપરાંત સંજના કોલકત્તા નાઇટ રાઇડર્સની એન્કર પર રહી છે. સંજનાએ વર્ષ 2013માં ફેમિના ગૉર્જિયસનો ખિતાબ પણ જીત્યો હતો.

ક્રિકેટ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી

Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

Embed widget