શોધખોળ કરો
કોરોના કાળમાં 116 દિવસ બાદ થઇ ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી, જુઓ ઇંગ્લેન્ડ-વેસ્ટ ઇન્ડિઝ મેચની તસવીરો
1/7

મેચ સાઉથેમ્પટનના રૉઝ બાઉલ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ મેદાનમાં ઇંગ્લેન્ડની ટીમ હજુ સુધી એકપણ મેચ નથી હારી.
2/7

પહેલા દિવસની રમત પૂર્ણ થઇ ત્યાં સુધી ઇંગ્લેન્ડની ટીમે એક વિકેટ ગુમાવીને 35 રન બનાવી લીધા હતા.
Published at :
આગળ જુઓ





















