શોધખોળ કરો
ઉપરાછાપરી હાર જોતા ઓસ્ટ્રેલિયાનો કયો ખેલાડી ઇજાગ્રસ્ત હોવા છતા ભારત સામે ટી20 રમવા તૈયાર થયો, જાણો વિગતે
1/5

ત્રીજી ટી20 પહેલા કાંગારુ ટીમના કૉચ જસ્ટિન લેન્ગરે ફિન્ચને લઇને કહ્યું હતુ કે ફિન્ચ 70 ટકા ફિટ છે, અને ત્રીજી ટી20 રમી શકે છે. (ફાઇલ તસવીર)
2/5

બીજી ટી20માં ભારત સામે ફિન્ચની જગ્યાએ અનુભવી ક્રિકેટર મેથ્યૂ વેડે કાંગારુ ટીમની કમાન સંભાળી હતી, અને સારી બેટિંગ કરતા આક્રમક ફિફ્ટી લગાવી હતી.(ફાઇલ તસવીર)
Published at :
આગળ જુઓ





















