શોધખોળ કરો
IPL 2024ના રોમાંચ વચ્ચે આ ગુજરાતી ક્રિકેટરે કર્યા લગ્ન, તસવીરો શેર કરીને ચોંકાવ્યા
Priyank Panchal Weeding: ગુજરાત માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમનાર પ્રિયંક પંચાલે IPL 2024 વચ્ચે લગ્ન કરી લીધા છે. તેણે લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
પ્રિયંક પંચાલ અને કાલના શુક્લા
1/6

આ દિવસોમાં ભારતીય તહેવાર એટલે કે IPL 2024નો ઉત્સાહ પૂરજોશમાં છે. ચાહકો તેમની મનપસંદ ટીમોને સમર્થન આપી રહ્યા છે. ખેલાડીઓ મેદાન પર પરસેવો પાડી રહ્યા છે. પરંતુ આઈપીએલના ઉત્સાહ વચ્ચે ભારતીય ક્રિકેટરનો રોમાંસ ફૂલ્યો અને તેણે લગ્ન કરી લીધા.
2/6

ગુજરાત માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી રહેલા પ્રિયંક પંચાલ IPL 2024 વચ્ચે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેણે સ્પોર્ટ્સ સાયકોલોજિસ્ટ કાલના શુક્લા સાથે લગ્ન કર્યા.
Published at : 31 Mar 2024 08:10 AM (IST)
આગળ જુઓ




















