શોધખોળ કરો
બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ અગાઉ ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર, રેન્કિંગમાં રોહિત-કોહલીને થયો ફાયદો
IND vs BAN ટેસ્ટઃ ચેન્નઈ ટેસ્ટ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે સારા સમાચાર આવ્યા છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને યશસ્વીએ ટેસ્ટ રેન્કિંગમાં છલાંગ લગાવી છે.
ફોટોઃ BCCI
1/6

IND vs BAN ટેસ્ટઃ ચેન્નઈ ટેસ્ટ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે સારા સમાચાર આવ્યા છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને યશસ્વીએ ટેસ્ટ રેન્કિંગમાં છલાંગ લગાવી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી ટેસ્ટ શ્રેણી રમાશે. ટેસ્ટ રેન્કિંગમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલની છલાંગ લગાવી છે. રોહિત શર્મા પાંચમા સ્થાને પહોંચી ગયો છે.
2/6

યશસ્વી જયસ્વાલ છઠ્ઠા નંબરે પહોંચી ગઈ છે. તેને એક સ્થાનનો ફાયદો થયો છે. યશસ્વીને બાંગ્લાદેશ સામેની શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે.
Published at : 12 Sep 2024 09:01 AM (IST)
આગળ જુઓ





















