શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IND vs BAN: બાંગ્લાદેશ અને ભારતના ક્રિકેટરોની સેલેરીમાં કેટલો છે ફરક, જાણો કમાણીના આંકડા....
વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમની આગામી મેચ બાંગ્લાદેશ સામે છે. ICC વનડે રેન્કિંગમાં બંને ટીમો વચ્ચે મોટો તફાવત છે.
![વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમની આગામી મેચ બાંગ્લાદેશ સામે છે. ICC વનડે રેન્કિંગમાં બંને ટીમો વચ્ચે મોટો તફાવત છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/16/a114c73678b180b1769326bee86101de169744040069677_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7
![IND vs BAN, WC 2023: અત્યારે ભારતમાં આઇસીસી વનડે વર્લ્ડકપ 2023 રમાઇ રહ્યો છે. ભારતીય ટીમની આગામી મેચ બાંગ્લાદેશ સામે રમાવવાની છે, આ પહેલા ભારતીય ટીમે પાકિસ્તાનને વર્લ્ડકપમાં માત આપી છે. વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમની આગામી મેચ બાંગ્લાદેશ સામે છે. ICC વનડે રેન્કિંગમાં બંને ટીમો વચ્ચે મોટો તફાવત છે. આ તફાવત બંને ટીમના ખેલાડીઓના પગારમાં પણ જોવા મળે છે. જાણો બન્ને ટીમોના ખેલાડીઓના પગારમાં કેટલો ફરક છે...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/16/5c24cd4031672796ba8ff6a8a2726f86fc08d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
IND vs BAN, WC 2023: અત્યારે ભારતમાં આઇસીસી વનડે વર્લ્ડકપ 2023 રમાઇ રહ્યો છે. ભારતીય ટીમની આગામી મેચ બાંગ્લાદેશ સામે રમાવવાની છે, આ પહેલા ભારતીય ટીમે પાકિસ્તાનને વર્લ્ડકપમાં માત આપી છે. વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમની આગામી મેચ બાંગ્લાદેશ સામે છે. ICC વનડે રેન્કિંગમાં બંને ટીમો વચ્ચે મોટો તફાવત છે. આ તફાવત બંને ટીમના ખેલાડીઓના પગારમાં પણ જોવા મળે છે. જાણો બન્ને ટીમોના ખેલાડીઓના પગારમાં કેટલો ફરક છે...
2/7
![જે રીતે BCCIએ ભારતીય ક્રિકેટરોને ચાર ગ્રૂપમાં વહેંચ્યા છે. એ જ રીતે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પણ તેના ખેલાડીઓને ચાર કેટેગરીમાં વિભાજિત કરીને વાર્ષિક કરાર કરે છે. આ કેટેગરીમાં છે: A Plus, A, B અને C.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/16/af676913f284c0c64ddba3f6412e09298718e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જે રીતે BCCIએ ભારતીય ક્રિકેટરોને ચાર ગ્રૂપમાં વહેંચ્યા છે. એ જ રીતે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પણ તેના ખેલાડીઓને ચાર કેટેગરીમાં વિભાજિત કરીને વાર્ષિક કરાર કરે છે. આ કેટેગરીમાં છે: A Plus, A, B અને C.
3/7
![બીસીસીઆઈની 'એ પ્લસ' કેટેગરીમાં કરાર ધરાવતા ક્રિકેટરોને વાર્ષિક 7 કરોડ રૂપિયા મળે છે. તેનાથી વિપરીત બીસીબી તેના 'એ પ્લસ' કેટેગરીના ખેલાડીઓને વાર્ષિક 48 લાખ રૂપિયા આપે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/16/a3949cc5ee5e639dbe2889045b70a487909d1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બીસીસીઆઈની 'એ પ્લસ' કેટેગરીમાં કરાર ધરાવતા ક્રિકેટરોને વાર્ષિક 7 કરોડ રૂપિયા મળે છે. તેનાથી વિપરીત બીસીબી તેના 'એ પ્લસ' કેટેગરીના ખેલાડીઓને વાર્ષિક 48 લાખ રૂપિયા આપે છે.
4/7
![ભારતીય ક્રિકેટરોની 'એ કેટેગરી'ના ખેલાડીઓને વાર્ષિક 5 કરોડ રૂપિયા મળે છે. જ્યારે બાંગ્લાદેશના 'એ કેટેગરી' ક્રિકેટરોને વાર્ષિક 36 લાખ રૂપિયાનો પગાર મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/16/2fcdb8b223a182b620f81d0b0357bb72c1bf9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતીય ક્રિકેટરોની 'એ કેટેગરી'ના ખેલાડીઓને વાર્ષિક 5 કરોડ રૂપિયા મળે છે. જ્યારે બાંગ્લાદેશના 'એ કેટેગરી' ક્રિકેટરોને વાર્ષિક 36 લાખ રૂપિયાનો પગાર મળે છે.
5/7
![BCCIની 'B કેટેગરી' લિસ્ટમાં સામેલ ક્રિકેટરોને વાર્ષિક 3 કરોડ રૂપિયા મળે છે. બાંગ્લાદેશમાં આ કેટેગરીના ખેલાડીઓને વાર્ષિક 24 લાખ રૂપિયા આપવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/16/042e52eccb5836edb119f202c8e17bd3e338b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
BCCIની 'B કેટેગરી' લિસ્ટમાં સામેલ ક્રિકેટરોને વાર્ષિક 3 કરોડ રૂપિયા મળે છે. બાંગ્લાદેશમાં આ કેટેગરીના ખેલાડીઓને વાર્ષિક 24 લાખ રૂપિયા આપવામાં આવે છે.
6/7
![ભારતમાં 'C કેટેગરીના' ક્રિકેટરોને પણ વાર્ષિક 1 કરોડ રૂપિયા મળે છે. બાંગ્લાદેશમાં 'C કેટેગરીના' ક્રિકેટરોને વાર્ષિક માત્ર 12 લાખ રૂપિયા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/16/0909f8badc7ff906556a9351151c23ae0177c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતમાં 'C કેટેગરીના' ક્રિકેટરોને પણ વાર્ષિક 1 કરોડ રૂપિયા મળે છે. બાંગ્લાદેશમાં 'C કેટેગરીના' ક્રિકેટરોને વાર્ષિક માત્ર 12 લાખ રૂપિયા મળે છે.
7/7
![જેમ ભારત અને બાંગ્લાદેશના ક્રિકેટરો વચ્ચેના વાર્ષિક કરારમાં તફાવત છે તે જ રીતે મેચ ફીમાં પણ સમાન તફાવત છે. ભારતીય ક્રિકેટરોને ટેસ્ટ માટે 15 લાખ રૂપિયા, વનડે માટે 6 લાખ રૂપિયા અને ટી20 માટે 3 લાખ રૂપિયા મળે છે. બીજીબાજુ બાંગ્લાદેશના ક્રિકેટરોને ટેસ્ટ માટે 3 લાખ રૂપિયા, વનડે માટે 2 લાખ રૂપિયા અને T20 માટે 1 લાખ રૂપિયા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/16/23685ffb05c571c9ed71cbb736587eb71e063.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જેમ ભારત અને બાંગ્લાદેશના ક્રિકેટરો વચ્ચેના વાર્ષિક કરારમાં તફાવત છે તે જ રીતે મેચ ફીમાં પણ સમાન તફાવત છે. ભારતીય ક્રિકેટરોને ટેસ્ટ માટે 15 લાખ રૂપિયા, વનડે માટે 6 લાખ રૂપિયા અને ટી20 માટે 3 લાખ રૂપિયા મળે છે. બીજીબાજુ બાંગ્લાદેશના ક્રિકેટરોને ટેસ્ટ માટે 3 લાખ રૂપિયા, વનડે માટે 2 લાખ રૂપિયા અને T20 માટે 1 લાખ રૂપિયા મળે છે.
Published at : 16 Oct 2023 12:44 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)